Books / isbn 978-1-60607-082-6

1. isbn 978-1-60607-082-6

Page 1

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે!

'His Name is Nithyananda' in Gujarati

પૃથ્વી પર અનાવરિત થતી દિવ્ય અમૃત વર્ષાની ઝળક

Page 2

परमहंस नित्यानंद જેમનું નામ છે !

Published by

Life Bliss Foundation

Copyright ©2009 'Living Enlightenment' year

First Edition: September 2009, 1000 copies

Ebook ISBN : 979-8-88572-146-2

ISBN 13: 978-1-60607-082-6

ISBN 10: 1-60607-082-7

All rights reserved. No part of this publication may be reproduced, or stored in a retrieval system, or transmitted by any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without written permission of the publisher. In the event that you use any of the information in this book for yourself, the author and the publisher assume no responsibility for your actions.

All proceeds from the sale of this book go towards supporting charitable activities.

Printed in India by Isha Publishing House

Page 3

એક મનોદર્શન જે બની ગયુ છે . મીશન - એક ગુરુ ચાવી વ્યક્તિને મનથી અ - મનમાં લઈ જવાની સમસ્ત માનવ જાતને પરમાનંદ પમાડવાની . . .

Page 4

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે ! પૃથ્વી પર અનાવરીત થતી દિવ્ય અમૃત વર્ષાની ઝળક

('His Name is Nithyananda' in Gujarati)

Published by Life Bliss Foundation

Page 5

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ભૂમિકા

મનુષ્ય બાહ્ય સંસાર માં ઈચ્છે તે પ્રાપ્ત કરતા રહે, પરંતુ અંતિમ શોધ તો શાંતિ અને આનંદ ની પ્રાપ્તિ ની જ છે. આ અસિતત્વ स्तर પર તે પરિપૂર્ણતા ને પ્રાપ્ત કરે છે. જ્યારે તે આ શોધ ને પ્રાપ્ત કરી લે છે, ત્યારે પોતાના સ્વયં ના જ્ઞાન થી આ સંસાર ને પ્રજ્વલિત કરવામાં સમર્થ થઈ જાય છે. પૂર્વ માં આવા હજારો જ્ઞાનિયો એ જન્મ લીધો છે, જેમણે આ જ પરમઆનંદ ની પ્રાપ્તિ નો માર્ગ મનુષ્યો ને બતાવ્યો છે.

આવા જ જ્ઞાની ના રૂપ માં આજે પરમહંસ નિત્યાનંદ સ્વામી આ સંસાર ને જ્ઞાન થી પ્રકાશિત કરી રહ્યા છે. આધ્યાત્મિક જ્ઞાન થી પરિપૂર્ણ પરિવેશ માં જન્મેલ સ્વામી જ એ ત્રણ વર્ષ ની બાળ્યાવસ્થા થી જ સત્ય ના પરતિ તી. | લાલસા થી હઠ યોગ, મન શરીર આત્મા ની એક જુટતા, ધ્યાન, તંત્ર, વેદાંત અને અન્ય પૂવી તત્ત્વ મીમાંસા વિજ્ઞાન પર પ્રયોગ કરવાની શરૂ કરી દીધુ. જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા એમણે હજારો આધ્યાત્મિક તકનીકો નું અધ્યાપન કર્યું.

એકચિત થઈને જ્ઞાન - પ્રાપ્તિ નું લક્ષ્ય ને પ્રાપ્ત કરવા વાળા સ્વામી જી આજે વિશ્વભર ને કરોડો લોકો ની સમ્મુખ વિસ્મય - પ્રેરણા વ્યક્તિત્વ નું સ્તોત્ર બનેલા છે. તેઓ ધ્યાન કાર્યક્રમો ના માધ્યમ થી લોકો ને સુસ્પષ્ટતા, આધ્યાત્મિક બુદ્ધિ અને જીવન સમૃદ્ધિ પ્રદાન કરે છે. જેનાથી લોકો માં જ્ઞાન પ્રાપ્તિ નો વિશ્વાસ જાગત થાય. આજ ના યુવાનો માં તેઓ સ્વયં પર પ્રયોગ કરીને તથા જ્ઞાન - પ્રાપ્ત કરવાની આશ્ચર્યજનક સંભાવનાઓને જુએ છે.

પરમહંસ નિત્યાનંદ સ્વામી જી નું લક્ષ્ય લોકો ને પોતાને જાગૃત કરવા તથા ઉન્નતતા પ્રાપ્ત કરવામાં સહાયતા

પ્રદાન કરે છે. ધરતી ગ્રહ પર નિત્ય-આનંદ ના વિજ્ઞાન ને પુનઃસ્થાપિત કરવો તે જ તેમનું લક્ષ્ય છે. તેઓ લોકો ને તેમની અંદર છૂપાયેલી શક્તિ ને ઓળખવામાં મદદ કરે છે, જેનાથી તેમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તેઓ કહે છે , આપણે એક એવા સમાજ નુ સર્જન કરવુ છે જેમને સત્ય ના પ્રતિ દૃઢ વિશ્વાસ હોય. વિજ્ઞાન અને અધ્યાત્મિક ને એકજૂટ કરવા માટે તેઓ વૈજ્ઞાનિકો સાથે પણ કામ કરે છે.

આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ સ્વામી ના જ્ઞાન પ્રાપ્તિ ની ઝળકિયાં પ્રસ્તુત કરે છે, રોજક ઘટનાઓ અને અનસામાન્ય સત્યોના માધ્યમ થી શબ્દો ને છૂપાયેલ ગહન અનુભવો ની તરફ પાઠકો નું ધ્યાન દેવાદાવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. કહેવાય છે કે એક જ્ઞાન પ્રાપ્ત મહાપુરુષ ની જીવન ગાથા, એક સાધારણ મનુષ્ય પણ બેહતર શૈલી થી અધ્યાત્મની તરફ અને સ્વયં જ્ઞાન ની તરફ ગહન ઇચ્છા ને વિકસિત કરવામાં મદદ કરી શકે છે. આવો, આ પુસ્તક માં વાંચી ને આ ધરતી ગ્રહ પર આ મહાપુરુષ ની પ્રોત્સાહિત ઝળકોનાં દર્શન કરીએ.

Page 6

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

Page 7

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !

ધરતી પર અવતરણ

આધ્યાત્મિક ચુંબક અરણ્યાચલ ના તથા અરણ્યાચલેશ્વર દ્વારા ઉર્જા કેન્દ્ર ના સહયોગ થી જે અરણ્યાચાલમ તથા લોકનાયકી ના દ્વિતીય સંતાન ના રૂપ માં પરમહંસ નિત્યાનંદ નો જન્મ થયો.

ધરતી ગ્રહ પર અવતરિત થતા સમયે પ્રત્યેક જીવ નો સમય, સ્થાન, તેના માતા-પિતા તથા એનું લક્ષ્ય નિર્ધારિત હોય છે.

  • પરમહંસ વિવેકાનંદ

અરણ્યાચલ ચોટી એક આધ્યાત્મિક ચિંતન સ્થળ છે. જેને સમય-સમય પર એવા જ્ઞાની મહાપુરુષો ને જન્મ દીધો છે, જેમણે જ્ઞાન ની શોધ માં ભટકી રહેલ વિશ્વ ના કરોડો લોકોને સ્પર્શ કર્યો અને તેમને રેપાન્તરિત કરી દીધા. જેવી રીતે એક આવિકસિત શિશુ ને કલીનિકલ ઈન્ક્યુબેટર માં રાખવામાં આવે છે. તેવી રીતે જ્યારે એવા જ્ઞાની મહાપુરુષો નો જન્મ થાય છે તો તેમને પણ આધ્યાત્મિક ઈન્ક્યુબેટર ની આવશ્યકતા હોય છે. શേഷાદ્રી સ્વામીજી, ભગવાન શ્રી રમણ મહર્ષિ તથા યોગી રામસૂરત કુમાર એવા મહાન જ્ઞાની પુરુષો ના નામ છે જે અરણ્યાચલ માં અવતરિત થયા.

પરમહંસ નિત્યાનંદ બાળ્યાવસ્થેમાં

પરમહંસ નિત્યાનંદ ની માતા જી જ્યારે દક્ષિણ ભારત ના તિરુપતિ શહર ના મંદિર ની તીર્થયાત્રા પર હતા ત્યારે તેમને અનુભવ થયો કે એમનુ બીજું સંતાન ગર્ભમાં વિકસી રહ્યું છે. ૧ જાન્યુઆરી ૧૯૭૮ એ દક્ષિણ ભારતના તિરુવન્નમલાઈ આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર માં પરમહંસ નિત્યાનંદ આ ધરતી પર અવતરણ થયા. એમનું નામ રાજશેખરન એવું રાખવામાં આવ્યું.

આજે

અરણ્યાચલ

  • એક પવિત્ર પહાડ

શિવનું પ્રકટ સ્થલ આધ્યાત્મિક ચુંબક, જે વિશ્વભર ના જ્ઞાન ની શોધ માં ભટકી રહેલ લોકો ને અનાયાસ પોતાની તરફ ખેંચી લે છે.

Page 8

પારિવારિક પુજારી

મારે લક્ષ્ય હું દિવ્ય છું એમ કહેવાનું નથી પરંતુ તમે દિવ્ય છો તે સિદ્ધા કરવાનું છે.

આજે

'તમારે ભવિષ્ય જાણવા માટે મારી પાસે ન આવો, મારી પાસે એને નવુ રૂપ દેવા માટે આવો. હું તમને ગ્રહોના દુષ્પ્રભાવ થી દૂર રહેવાનુ શીખવી રહ્યો છું, તેમાં બંધાવાનુ શીખવતો નથી.'

  • પરમહંસ નિત્યાનંદ

જ્યારે પરિવાર ના પૂજારી એ પરમહંસ નિત્યાનંદ ની જન્મ પત્રી તૈયાર કરી તો તેમને ઝાટ થયુ કે એમના નક્ષત્ર અને ગ્રહ અપવાદ રૂપે એકજ ઘર માં છે, જે તેમણે પહેલી વાર જોઈ હતી. એમણે આશ્ચર્યચકિત થઈ ને માતા-પિતા ને કહ્યું કે આ બાળક મોટો થઈ ને એક રાજસંન્યાસી બનશે. તે પુજારી એ પરમહંસ નિત્યાનંદ ની ભવિષ્યવાણી કરવામાં પોતાને સમર્થ જોઈને ભાગ્યશાળી સમજ્યા ને તેના પછી એમણે ભવિષ્યવાણી કરવાનુ છોડી દીધું.

  • પરમહંસ નિત્યાનંદ

યોગ અને પૂજા

રઘુપતિ યોગી, એક મિત્ર અને ગુરુ

પરમહંસ નિત્યાનંદ ના માતા - પિતા એ પોતાના બાળક નું પાલન - પોષણ એક સંરક્ષક ની જેમ કર્યું અને તેમના આધ્યાત્મિક વિકાસ માં કોઈ અડચણ પેદા ન થાય દીધી.

જ્યારે પરમહંસ આશરે ત્રણ વર્ષ ના હતા ત્યારે તેમની મુલાકાત રઘુપતિ યોગી થી થઈ. રઘુપતિ યોગી યોગ વ્યવહાર માં એક નિપુણ વ્યક્તિ હતા જેમનામાં અસામાન્ય કૌશલ અને શક્તિ નિહિત હતા. વર્ષો સુધી ભારત, તિબેટ, અને બર્મા માં અનુશાસિત થઈને કઠોર તપસ્યા કરીને ધનુષ ની દોરી ની જેમ કસાયેલુ શરીર ધારણા કરવા વાલા રઘુપતિ યોગી, યુવા પરમહંસ નિત્યાનંદ ના મિત્ર અને પ્રારંભિક ગુરુ હતા. ભવિષ્ય પર પ્રત્યક્ષ દષ્ટિ રાખીને, એમણે પરમહંસ નિત્યાનંદ ના શરીર ને કઠોર યૌગિક પ્રશિક્ષણ ના માધ્યમ થી તૈયાર કર્યા જેથી એમનુ શરીર જ્ઞાન ની ઉર્જા નુ વહન કરી શક્યુ.

રઘુપતિ યોગી

Page 9

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

પરાશક્તિ

(સૃષ્ટિ ઉર્જા નું માતૃ સ્વરૂપ)

આ સ્વરૂપ પરમહંસ નિત્યાનંદ ને સ્વપ્ન માં પ્રતીત થયુ હતું. અને એએણે તરત જેવુ કે બાજૂના ચિત્રમા દેખાડવામાં આવુ છે એક ચીફણા પથ્થર પર દેખાંકિત કર્યુ હતુ.

'યોગ મનુષ્ય અને પરમેશ્વર વુ મિલન છે. અને આરાધનના સૃષ્ટિ સમર્પિત ફળતઝ્ઞતા છે.'

  • પરમહંસ નિત્યાનંદ

ધ્યાન માં લીન પરમહંસ નિત્યાનંદ નું આરંભિક ચિત્ર જ્યારે તેઓ માત્ર દસ વર્ષ ના હતા.

યથપિ રઘુપતિ યોગી એ નિત્યાનંદ ની સમ્મુખ હવા માં કરામત દેખાડવાનુ અને એવા પ્રકાર ના અન્ય સાહસિક કાર્યો નું પ્રદર્શન કર્યું, સાથે જ તેમણે બાળક પરમહંસ નિત્યાનંદ ને એ પણ સમજાવ્યુ કે આ બધુ આધ્યાત્મિક વિકાસ ના ગુણ નથી. પરમ સત્ય ને સમજવુ આ બધા થી પર છે.

એ રઘુપતિ યોગી જ હતા જેમણે પરમહંસ નિત્યાનંદ ને માત્ર દસ વર્ષ ની ઉંમરમાં જ પતંજલિ યોગ સૂત્ર પર પ્રથમ ભાષણ આપવાની વ્યવસ્થા કરી. પ્રચારક સામગ્રીઓ નું વિતરણ કરીને એમણે આ વિશેષ આયોજન માં ૧૦૦૦ થી વધુ લોકો ને એકજૂટ કર્યા.

આજે

રઘુપતિ યોગી પાસે થી ક્રાંતિકારી પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને, તેમને વિશુદ્ધ ફળતઝ્ઞતા દેતા, પરમહંસ નિત્યાનંદ વિશ્વ માટે નિત્ય યોગ, જ્ઞાન પ્રાપ્ત હેતુ યોગ વિધા શાસ્ત્ર તથા કૌશલ ને તૈયાર કરીને પ્રસ્તુત કર્યું છે. પ્રશિક્ષણ તથા સમર્પિત નિત્ય યોગાચાર્ય ગુરુ આ વિધા શાસ્ત્ર ને વિશ્વ ના કરોડો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

Page 10

મૂર્તિ અને પૂજા

'પૂજા ક્યારે મૂર્તિ ની નથી થતી તે તો મૂર્તિ ના માધ્યમ થીથાય છે.'

  • પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ ઘરે એક નાની વેદી પર સજીવ સતાના પ્રતીક દેવી - દેવતાઓ ની બહુ જ તલ્લીન તાથી પૂજા કર્યાં કરતા હતા. જ્યાં પણ તેઓ પૂજા કરવા જતા હતા, આ પાંચ દેવી દેવતાઓ ના સમૂહ ને પોતાની સાથે લઈ જાતા.

આજે

'પરમહંસ નિત્યાનંદ સેક્રેડ આર્ટ્સ પ્રિજરવેશન, નિત્યાનંદ ના લક્ષ્ય નું એક વિશેષ અંગ છે, જે મનુષ્ય જાતિ ને ઇન્ડિયન ટેમ્પલ હેરિટેજ પ્રસ્તુત કરે છે. પાષાણ કાષ્ઠ તથા સંગેમરમર ના દેવી-દેવતા, શૈલી માં નિર્મિત મંદિર ધાતુ ની શીટો પર થયેલ કાર્ય, દેવતાઓ ના કાષ્ઠ થી બનેલા વાહન, મંદિર ના આભૂષણ, અને વેશભૂષા, પરમહંસ નિત્યાનંદ ના પ્રત્યક્ષ નિર્દેશન માં તૈયાર કરવામાં આવે છે. આ દિવ્ય લક્ષ્ય માં સહયોગ દેવા માટે કુશળ ભારતીય શિલ્પ અનંત હસ્તઝ્ઞતા ની સાથે પોતાનું જીવન સમપિત કરેલ છે.'

પૂજા ની વસ્તુઓ તથા દેવી-દેવતાઓના અંશોના નમૂના. પરમહંસ નિત્યાનંદ માથી દેવી દેવતાઓ ને નિર્મિત કરતા, તેમને સજાવતા સવારતા અને ઘણી શ્રદ્ધા અને ઉત્સાહ થી તેમની પૂજા અર્ચના કરતા. તિરુવનનમલાઈ ના નગર મંદિર તથા આસપાસ ના ગામો માં પરમહંસ નિત્યાનંદ તથા એમના મિત્રો દ્વારા ઉત્સવો માટે નિર્મિત અનેક કલાકૃતિયો જોઈ શકાય છે.

Page 11

ગણેશ જી ને ભોજન

પરમહંસ નિત્યાનંદ સ્વામીજી ની આ મૂર્તિ ને પ્રતિદિન ભોજન ધરાવતા હતા. તેઓ મૂર્તિ ને ધરાવેલું ભોજન ગ્રહણ કરવા માટે વિનંતી કરતા અને ક્યારેક ક્યારેક ઠપકો પણ આપી દેતા. એક દિવસ એમણે એક બાળક ની પોરાણિક કથા વાંચી. તે બાળક મૂર્તિ ને ભોજન આપતો, જે વાસ્તવ માં મૂર્તિ પાઇ લેતી હતી. ગણેશ જી ને પીરસેલું ભોજન ગ્રહણ કરાવવાના વડા ઇરાદો કરીને, નિત્યાનંદે એ નિષ્કર્ષ નીકાળયુ કે તેઓ હવે પછી ક્યારેય ઠપકો નહીં આપે. એના બદલામાં તેમણે ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવાનુ બંધ કરી દીધુ જ્યાં સુધી ગણેશ જી એમનુ પીરસેલુ ભોજન ગ્રહણ ન કર્યું લે.

ત્રીજા દિવસે પૂરો થતા, ધરાવેલું ભોજન ગાયબ થઈ ગયું. આના પર તેઓ અત્યાધિક પ્રસન્ન થયા કે ગણેશજી ની મૂર્તિ પ્રત્યે અત્યાધિક ફૂટફાટ પ્રકટ થઈ. આ સાથે એમની અનુશક્તિ અને આસ્થા વધારે વધી ગઈ.

ચલેશ્વર મંદિર માં દેવી પાર્વતી ની વેદી ની કલ્પના થઈ. આ તેમના સ્વખ માં થઈ જેમાં તેમણે પ્લેટ પર નખથી શ્રી ચક્ર બનાવ્યું. જે બ્રહ્માંડ ની એક રચના મનાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી જટિલ આકૃતિ તેમણે આટલી સરલતાથી કેવી રીતે બનાવી?

શ્રી ચક્ર

બનાવવી કે જેને જોઈને એક કુશળ કલાકાર પણ ચક્કર માં પડી જાય, તો પરમહંસ નિત્યાનંદે કહ્યું કે આ તો માત્ર નવ ત્રિકોણ છે. જે એક બીજા પર અલગ-અલગ કોણ થી રાખવામાં આવેલ છે એકવાર જો આપણે આ અવધારણા ને સમજી લઇએ છીએ પછી તેને બનાવવાનુ સુગમ થઇ જાય છે.

આજે

વિશ્વભર માં પરમહંસ નિત્યાનંદ દ્વારા સાંજત મંદિરો માં, વિશાળ પૂજા અર્ચના એ શ્રેષ્ઠ સમજ ની સાથે કરવામાં આવે છે કે પૂજા એક આધ્યાત્મજનક આધ્યાત્મિક ટેકનીક છે, જે નિર્સગ સાથે જોડે છે.

લોસ એન્જલ આશ્રમ માં સ્થિત મંદિર માં વિધ્યાપૂજા કરતા પૂજા આચાર્ય.

Page 12

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !

વેદાંત અને તંત્ર

'બૌધ્ધિક શ્રદ્ધાશક્તિ એ માનસિક અને શારીરિક શક્તિ કરતા વધારે શ્રેષ્ઠ છે.'

  • પરમહંસ નિત્યાનંદ

માતાજી વિભુદાનંદા - એક પ્રેરણા સ્ત્રોત

બ્રહ્મયોગિની માતાજી વિભુદાનંદા અરૂણાચલ માં નિત્યાનંદ ના આરંભિક દિવસોમાં એમની દેખરેખ કરવાની સાથે જ તેમને આધ્યાત્મિક માર્ગ નિર્દેશન આપ્યા કરતી હતી. કોમળ બાલ્યાવસ્થા માં જ્યારે પરમહંસ નિત્યાનંદ ને ગહન આધ્યાત્મિક અનુભવ થઈ રહ્યા હતા, ત્યારે એ સમયે માતા વિભુદાનંદા તેમને એમની વધતી ચેતના ના વિષય માં સવિસ્તાર થી સમજાવતી ને એમની શારીરિક અને માનસિક બંને રૂપ માં દેખભાળ કરતી. તેની સાથે જ પ્રત્યક્ષ દૂરદષ્ટિ રાખીને એમને નિત્યાનંદ ને વિભિન્ન આધ્યાત્મિક અભ્યાસો નું પણ પ્રશિક્ષણ આપ્યું.

માતાજી વિભુદાનંદા અને પરમહંસ નિત્યાનંદ

ઈસાક કી સ્વામીજી, આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા

ઈસાક કી સ્વામીજી

એક જ્ઞાની મહાપુરુષ, ઈસાક કી સ્વામીજી, યુવા પરમહંસ નિત્યાનંદ ની પ્રેરણા ના મુખ્ય સ્ત્રોત હતા. અનેક જ્ઞાની મહાપુરુષો ના સાનિધ્ય પ્રાપ્ત કરવામા ભાગ્યશાળી પરમહંસ નિત્યાનંદ નું પ્રારંભિક જીવન આ મહાપુરુષો નું જીવન જોઈને વીત્યુ કેવી રીતે આ લોકો હર સમય પરમાનંદ માં લીન રહે છે. આ મહાપુરુષો ને પરિપૂર્ણતા થી ભરેલા જોઈને તથા એમની સાદગી થી મોહિત થઈને તેમને પણ આ અગાધ પરિપૂર્ણતા ને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થઈ.

Page 13

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !!

આત્મ -પુરાણ (એક ઉપનિષદ) ઈસાકફી સ્વામીજીની એક ભેંટ. આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ ના આધ્યાત્મિક સિદ્ધાંતો ના પ્રારંભ ને ટકાવે છે.

ઓલઈ ચુવાડી

ઓલઈ ચુવાડી (ભોજ પત્ર પર તૈયાર પાંડુલિપિ) માં પ્રાચીન વૈદિક ભજન નિહિત છે. જેને પરમહંસ નિત્યાનંદ ને ઈસાકફી સ્વામીજી થી ભેંટ સ્વરેપ પ્રાપ્ત કરી.

યોગી રામસૂરત કુમાર એક રહસ્યમય બંધન

યોગી રામસૂરતકુમાર અથવા વિ શ્રી. સ્વામીજી એક જ્ઞાની પુરુષ હતા જે તિરુવન્નમલાઈ માં એક સુપ્રસિદ્ધ જ્ઞાની પુરુષ હતા, જેને બધા પ્રેમ કરતા હતા. પરમહંસ નિત્યાનંદ નિયમિત રેપ થી તેમને મળવા આવતા હતા.

યોગી રામસૂરતકુમાર થેરમૂડી ના સન્નિકટ મંદિર ના રથ ને ઉભા રાખવાની જગ્યા હતી, મકાન ની સીડી ઓ થી કચરો ભેગો કરતા હતા અને એક ભિક્ષુક ની જેમ વચ્ચે બેસી જતા હતા. લોકો નો આ વ્યવહાર બની ગયો હતો કે તેઓ રસ્તામાં ત્યાં ઉભા રહી જતા અને પોતાના ભવિષ્ય ના વિશે પ્રશ્ન પૂછવા લાગતા. શાળા એ જતા બાળકો પણ થોભીને તેમના થી પૂછ્યાં કરતા કે શું તે પરીક્ષા માં પાસ થઈ જશે ? તેમને ક્યારેય ક્યારેય જ યોગી થી કોઈ પ્રતિક્રિયા મળતી. એક દિવસ, પરમહંસ નિત્યાનંદ શાળા એ જતા ત્યાં થોભી ગયા, અને તેમણે પૂછયું કે શું આજે તે પરીક્ષામાં પાસ થઈ જશે. તેમને જવાબ મળયો પુત્ર, તુ જીવન ની પરીક્ષા પાસ કરી લઈશ.

રાજે

પરમહંસ નિત્યાનંદ ના આશ્રમ માં યુવા બ્રહ્મચારી તથા ગુરુકુલ ના બાળકો દિનચર્યા ના રૂપમાં વૈદિક મંત્રો નું ઉચ્ચારણ કરે છે. દિવ્ય ગાયન થી સૂર મેળવીને આ બાળકો આનંદિત ચેતના ના પારણા માં ઉછરી રહ્યા છે.

Page 14

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !

પરમહંસ નિત્યાનંદ તે સમયે આ શબ્દોનો અર્થ સમજી ન શક્યા. એક સ્ત્રી જે બાજુમાં બેઠી હતી તે આ સાંભળીને બોલી, બાળક હમણાં તને આ શબ્દો સમજ માં નહીં આવે, પરંતુ સમય આવતાં તને આ શબ્દોની સત્યતા अवश्य ખબર પડશે.

તિરુવન્‍નમલાઈ માં યોગી રામસૂરતકુમાર દ્વારા એક ઉત્સવ નું આયોજન

અન્નામલાઈ સ્વામીજી અને સ્વયં ને ઘાયલ કરવુ

સત્ય પર પ્રયોગ કરવા માટે સાહસ એને અનુભવ કરવાની ચાવી છે.

  • નિત્યાનંદ

અન્નામલાઈ સ્વામીજી ભગવાન શ્રી રમણ મહર્ષિ ના શિષ્ય હતા. આશરે દસ વર્ષ ની ઉંમર થી પરમહંસ નિત્યાનંદે તિરુવન્‍નમલાઈ માં રમણ આશ્રમ માં જવાનુ પ્રારંભ કરી દીધુ. વ્યાખ્યાન ના સત્ર માં તેઓ અન્નામલાઈ સ્વામીજી ના શિષ્યો સાથે નિયમિત રૂપે બેસતા હતા. અન્નામલાઈ સ્વામીજી ની પાસે જવાના આકર્ષણો માંથી એક એ પણ હતું કે પોતાના ભાષણ પછી તેઓ બધાને મળતાં આપ્યા કરતા હતા.

એક વાર અન્નામલાઈ સ્વામીજી એ માચા ની अवधारણા સમજાવી. એમણે કહ્યું અમે શરીર નથી, આ શરીર વાસ્તવિક નથી. જે વાસ્તવિક છે તે આત્મા છે . કોઈ પીડા પણ આ આત્મા પર અસર નથી કરી શકતી. અમે કષ્ટ અને પીડાઓ થી પર છીએ.

Page 15

આ શબ્દો પોતાના કાનો પર પડતા જ, પરમહંસ નિત્યાનંદ તે દિવસ ઘરે પાછા આવી ગયા. એમણે રસોઈ ઘર માંથી ચા કું લીધી અને એ જાણવા માટે કે શું એમને પીડા નો અનુભવ થાય છે પોતાની ડાબી જંઘ માં ઘા કર્યા. પરિણામ સ્વરૂપ તેમને ઘણો પીડા થઈ અને મને હઠકો મળ્યો તે અલગ થી. ડોકટરે ઘણા ટાંકા લેવા પડ્યા.

તેઓ પાછા અન્નામલાઈ સ્વામીજી પાસે ગયા અને આ વિષય માં સવિસ્તાર થી જાણવા માગ્યું. અન્નામલાઈ સ્વામીજી એ તેમને કહ્યું પીડા ખતમ થઈ જશે. હું તને અભ્યાસ કરવા માટે એક ટેકનીક બતાવીશ. સત્ય પર પ્રયોગ કરવા કરવાનું ત્યારે સાહસ તને જ્ઞાન તરફ લઈ જશે, આ ઘટના પછી પરમહંસ નિત્યાનંદ ની જ્ઞાન ની શોધ વધારે ગહન થઈ ગઈ.

આજે

પરમહંસ નિત્યાનંદ કરોડો લોકો માટે પ્રેરણા સ્તોત્ર બનેલા છે. આ મહાપુરુષ ના ફક્ત દર્શન માટે ભક્તો ની ભારે ભીડ લાગેલી હોય છે.

અંગકોર વટ, કમ્બોડિયા

ચેતના નો વિકાસ

ધ્યાન એ મુખ્ય ચાવી છે જે આપના અંતરમન ના દ્વાર ખોલી દે છે.

પરમહંસ નિત્યાનંદ

અરેણ્યાલ પરમહંસ નિત્યાનંદ માટે બધુ જ હતુ. એવી કોઈ દરાર અથવા ચટ્ટાન ન હતી જેમણે તેમની અનુકમ્પા ના જોશ ન અનુભવ્યું ન હોય. તેઓ નિત્ય રાતે પોતાની પરમપ્રિયા અરણ્યાલ ની આભા માં ધ્યાનાવસ્થા માં લીન અને તડકો સેકતા જોઈ શકાતા હતા. તેમનું શરીર દુબળેલ, પરંતુ આંખો सदैવ એ રીતે પ્રજ્વલિત રહતી જેમ આંતરિક પ્રકાશ ને નિહાળી રહી હોય. (रघुपति योगी અને ऋषिपम्मल એ દૂરદષ્ટિ રાખીને નિત્યાનંદ ની ધ્યાનાવસ્થા ના अनेक ચિત્ર લીધા હતા.)

આજે

પરમહંસ નિત્યાનંદ અનુઠા ધ્યાન કાર્યક્રમ ના માધ્યમ થી પ્રત્યેક વ્યક્તિ ને ધ્યાનાવસ્થા માં પહોંચાડે છે, તેઓ પ્રત્યેક સાધક માં આંતરિક અવકાશ સર્જે છે.

Page 16

જ્યાં સુધી તમારા હાથ ખુલ્લા છે

તમે એ અનુભવશો કે એમાંથી નદી વહી રહી છે

જ્યાંરે તમે તેને પકડવાનો પ્રયત્ન કરો છો

ત્યાંરે તમે ચૂકી જાવ છો.

  • પરમહંસ નિત્યાનંદ

એક દિવસ તેઓ, અરૂણાચલ પહાડ પર એક ટેકરા પર ધ્યાનાવસ્થા માં લીન હતા. વાસ્તવ માં તેઓ અન્નમલાઈ સ્વામીજી દ્વારા બતાવેલી વિધિ -

વિચારો ના આવવાના સ્તોત્ર ને જોવાનો, પ્રયોગ કરી રહ્યા હતા.

જેવા તેઓ બેસી ગયા, ધીરે-ધીરે તેમને એ અનુભવ થયો કે તેઓ લુપ્ત થઈ રહ્યા છે. તેમના પોતાના શબ્દોમાં, અચાનક મે મારી ભીતર શૂન્યતા નો અનુભવ કર્યો. બંધ આંખો થી મને ચારે તરફ (૩૬૦ ડિગ્રી) નુ દેખાવા મળ્યું.

મેં આ જીવન શક્તિ એ ન કેવળ મારા શરીર માં પણ બાહર ની બધી વસ્તુઓ માં અનુભવ્યું, પણ મે એવું પણ અનુભવ્યું કે હું પહાડો માં, વૃક્ષો માં, પુષ્પો માં,

અને પોતાની ચારે તરફ ની બધી સજીવ અને નિજીવ વસ્તુઓ માં નિહિત છું.

આ મારો પ્રથમ ગહન અનુભવ હતો.

આજે

પરમહંસ નિત્યાનંદ ની આધ્યાત્મિક અનુભવ ની સંવત્સરો પર પરમહંસ નિત્યાનંદ આશ્રમ ના બહુચારી પથ્થરને સ્નાન કરાવતા.

આ અનુભવે મારી અંદર દરેક વસ્તુ માટે ગહન દયા અને પ્રેમ ભરી દીધો. આ અનુભવ થી મને જીવન ના પ્રતિ અપાર શ્રદ્ધા થઈ ગઈ.

મારી અંદર દરેક વસ્તુ ની સ્વીક્રુતિ થવાની જે પ્રથમ ઝલક મને દેખાઈ હતી, જેણે મને જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ દેખાડ્યો.

આવા માત્ર એક જ અનુભવ થી કોઈ પણ એ અનુભવ કરશે કે બધા ધાર્મિક ઉન્માદ, જાતીય અને ભૌગોલિક કટ્ટરતા સ્વત:

જ તંત્ર માંથી ગાયબ થઈ ગઈ છે. પરમહંસ નિત્યાનંદ ને પ્રથમ આધ્યાત્મિક અનુભવ વૈશાખ મહિના માં (મે-જૂન મહિનામાં)

બુદ્ધ પૂર્ણિમા ના દિવસે થયો.

Page 17

પરમહંસ નિત્યાનંદ એરણચાલ પવત પર પ્રતિદિન ફરવા જતા હતા. તેઓ દરરોજ સવારે ચાર વાગે ઊઠી જતા હતા. અને પહાડ ની શેरे તરફ ત્રણ-ચાર કલાક ફરતા, ભજન ગાતા, તેઓ પૂરી રીતે વર્તમાન માં વિચરણ કરતા તથા તેમને એ વાતની જરા પણ ચિંતા ન હતી કે આવતા પળે શું થઈશે. જેવી રીતે એક નિર્દોષ બાળક પોતાની મા ની ગોદ માં રમે છે તેવી જ રીતે તેઓ પણ પોતાના પરમપ્રિય અઋણચાલ ના પરિવેશ માં ખુશી થી એક મસ્તીભર્યા બાળક ની જેમ વિચરણ કરતા. એક દિવસ તેઓ ઘણા જલ્દી ઊઠી ગયા. બરાબર આંધી રાત્રિ પછી. તે દિવસો માં પહાડો ના માર્ગ પર ચારે તરફ કોઇ રસ્તો કે પ્રકાશ ની વ્યવસ્થા ન હતી. ચારે તરફ ફક્ત ધંધોર જંગલ જ હતું. તેઓ આગળ વધ્યા ત્યારે એક નદી ના પાસે વરષાઓ નું એક ઝૂંડ તેમની નજીક આવી ગયુ. તેઓ પોતાની આંખો મીંચીને ભક્તિમય ગીત ગાતા આગળ વધી રહ્યા હતા. તેઓ ગીત ગાવામાં મગ્ન હતા અને વરષ ઓ પર તેમનુ ધ્યાન ત્યાં સુધી ન ગયું જ્યાં સુધી તેઓ બિલ્કુલ નજીક પહોંચી ન ગયા. જ્યારે તેમણે પોતાનું માથુ ઉંચકયું તો તેમણે જોયુ કે જાનવર એમની ઘણી નજીક આવી ગયાં હતાં. આ જોઈને તેમની

હોઠામો સ્વાધ્યાયનિષ્ઠામાં પોત્સાતો થા એક ઘટના જરોથા ફરવા જતા હતા. તેઓ દરરોજ સવારે ચાર વાગે ઊઠી રાડ નીકળી ગઇ. આ એક ડરામણી રાડ હતી જેને તેમણે આ ઘટના પહેલા કચારે અનુભવ કર્યો હતો, ન કચારે પછી કર્યો. આ રાડ ની સાથે જ તેમણે પોતાને અઋણચાલ ની શરણ માં જોયા અને તેમને વિશ્વાસ થઈ ગયો કે અઋણચાલ એમની રક્ષા કરશે.

વરષ દ્વારા હુમલો કરવા પર પથમ ભય ની અનુભુતી

અચાનક જ ક્યાંથી એક વયોદ્ધઘ સંન્યાસી હાથ માં લાકડી લઈ ને તેમની સામે પ્રકટ થયા. જેનાથી તેમણે તરષ ઓને ભગાવી મુક્યા. જેવા તરષો નાસી ગયા, તેવા જ સંન્યાસી પણ અતદ્ગ્યાન થઈ ગયા. પરમહંસ નિત્યાનંદ એ સમજ ન શક્યા કે તે સંન્યાસી ક્યાંથી આવ્યા ને પાછા ક્યાં ચાલ્યા ગયા ?

આ પ્રાથમિક રાડ સાથે, પરમહંસ નિત્યાનંદે અનુભવ્યુ કે તેમનુ શરીર ઘણું હલકુ થઈ ગયુ હતું. તેમણે ઝડપથી ચાલવાનું શરઁ કરી દીધુ. તેઓ લગભગ હવામાં તરી રહ્યા હતા. માનો તેમની તી તા વધી ગઇ.

(પ્રાથમિક ચિકિત્સા એક મનોવૈજ્ઞાનિક નિદાન છે જેમાં રોગી ભય થઈ ને બચવા માટે પોતાના અંતરક્ષણ થી મોટી વદારે મોટી રાડ પાડે છે. જ્યારે બીજો કોઇ નકારાત્મક ભાવનાઓ ને દબાવે છે.)

Page 18

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !!

વિદ્યાલય જવું માત્ર એક સંયોગ

એકાગ્ર થઈને કોઈ પણ કાર્ય સ્વયં ધ્યાન ની વ્યવસ્થા છે. અને ત્યારે આજુ જીવન સ્વયં ધ્યાન ની વ્યવસ્થા બની જાય છે.

પરમહંસ નિત્યાનંદ

વિદ્યાલય જવું પરમહંસ નિત્યાનંદ ના જીવન માં સહેજ એક સંયોગ જ હતો. વિદ્યાલય માં તેમને રસાપણ અને ભૌતિક વિષયો ના નીરસ કષ્ટ ના રૂપ નુ શોધ કાર્ય લખવું પડતું. આનાથી વિપરીત મંત્રો ના ઉચ્ચારણ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનો ને તેઓ ઘણા ભાવથી કરતા હતા.

અહીં બતાવેલ દસ્તાવેજ એમના ઉત્સાહ ને પ્રકાશિત કરે છે. મંત્રો ની ડાયરી થી લીધેલ પુઠક, એમના દ્વારા લખી ગઈ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવાની (દેવી દેવતાઓ ની પૂજા કરવાનુ વર્ણન) એક સુંપૂર્ણ સચિત્ર નિર્દેશિત આજે એમના શિષ્ય અને સામાન્ય જન વિધિવત પૂજા કરવા ના વ્યવહાર ને જાણવા માટે આ પુસ્તકો નો લાભ લે છે. ધાર્મિક કર્મકાંડ પ્રત્યે તેમને ગહન લાગાવ હતો. બાલ્યાવસ્થા માં સ્વયં જ આ બધું શીખવુ બેહદ આકર્ષકજનક છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રત્યે તેમનો ઝુકાવ ને જોઈને તેમના મિત્રો પ્રાપ્ત તેમને હેરાન કરતા હતા. એમના મિત્રોમાંથી એકે તેમને પૂછયું કે આટલા કલાકો ના કલાકો સુધી ધ્યાનાવસ્થામાં બેસી ને એમને શું મળશે ? તેમણે જવાબ આપ્યો સમય આવે તો બધું જાણી જશે.

નોટ બુકસ અને ડાયરી જેમાં મંત્ર લખેલા છે, તેના દસ્તાવેજ.

આજે

જ્યારે હું નાનો હતો, ત્યારે મે એક એવું સ્થાન શોધતા હરકતો જ્યાં મને છત ની લીચે પરમાનંદપૂર્ણ જીવન જીવવાના રહસ્ય શીખી શકુ. મે નવ વર્ષો સુધી શોધ કરી પરંતુ મને ક્યારેય પણ એવું સ્થાન ન મળ્યું. જ્ઞાન પ્રાપ્તિ પછી હું યુવાનો ને આજુ જ સ્થાન અર્પિત કરવા ઇચ્છતો હતો. ε ગુરુકુલ અને લાઈફ બ્લીસ ટેકનોલોજી પ્રોગ્રામ

આવી જ તી. ઇચ્છા નું પરિણામ છે. અહી યુવાનો અનેક પ્રકારના સંસ્કારણ કરવાનું કામ કરે છે. દોર્ષ પણ કાર્ય ન કરવાની છતા તે કાર્ય પૂર્ણ કરવા, અંતઃમન માં પરમ આનંદ પૂર્ણ જીવન કેવી રીતે ઉત્પન્ન કરવુ, આ બધી વસ્તુઓનો અભ્યાસ આ સ્થળે થાય છે.

-પરમહંસ નિત્યાનંદ

Page 19

પરમહંસ નિત્યાનંદ જેમનું નામ છે !

હાલમાં જ તામિલનાડુ ના ભ્રમણ દરમ્યાન, એમણે તિરુવન્નમલાઈ માં પોતાના વતનમાં ઉપદેશ આપવાનુ અને ધ્યાન શિબિર નું આયોજન કર્યું. કાર્યક્રમ ના અંત માં પરમહંસ નિત્યાનંદે ઠોસોઠસ ભરેલા વિશાળ કક્ષ ના મંચ પર પોતાના શિષ્યોને બોલાવ્યા તથા થોડા છોકરા ઓની તરફ સંકેત કર્યોં જે તેમના આશીર્વાદ માટે લાઈન માં ઉભા હતા. આ એજ છોકરાઓ હતા, જેમણે પહેલા તેમનાથી પ્રશ્ન પૂછયા હતા, સ્વામીજી ના પગમાં પોતાનુ શિશ ઝુકાવીને તેઓ કાંપી રહ્યા હતા, તથા એક અનુઠી ભાવના તેમના ચેહરા પર જોઈ શકાતી હતી. જ્યારે પરમહંસ નિત્યાનંદ સ્વામી એ આ બાળકો ને એક મધુર મુસ્કાન અને ધ્યાભાવથી પોતાની ભુજામાં ઉઠાવ્યા તો શિષ્યોની ભાવનાઓ ઉમળી પડી.

એક શ્રેષ્ઠતાની ડિગ્રી

પરમહંસ નિત્યાનંદ તામિલનાડુ ના ગુડિયાથામ સ્થિત પોલોટેકનિકલ વિધાલય માં મિકેનિકલ એન્જીનીયરીંગ માં ડિપ્લોમા લીધે. કક્ષાઓ માં પોતાના પાઠયક્રમ માં ધ્યાન દેવાની સાથે જ એમના જીવન ની ઉમંગો એ રંગ ભરવા નું શરૂ કરી દીધુ. થોડા વર્ષો પછી વિધાલય માં ભણાવતા એક શિક્ષક જ એમના મીશનમાં પ્રથમ આરોગ્યદાતા (હીલર) બન્યા.

પવિત્ર શહેર તિરુવન્નમલાઈ ના સ્મશાન જ નિત્યાનંદ માટે ધ્યાન ધરવાનુ શાંત સ્થળ હતુ. તેઓ પ્રભાત કાળ માં જ ઘરે પાછા ફરતા, તેઓ ઘરને વગર તાળે છોડી દેતા હતા, અસમય ઘરે આવવા માટે તેમના માતા પિતા એ ક્યારેય પણ તેમને એક શબ્દ ન કહ્યો.

ગુરુકુલ

લાઈફ બ્લીસ ટેકનોોલોજી

Page 20

આશ્રમ તે ઉર્જા ક્ષેત્ર છે. જ્યાં દરેક રસ્તો આધ્યાત્મિક યાત્રા છે.

  • પરમહંસ નિત્યાનંદ

ઘર ત્યાગવાની ઇચ્છા તેજ થઈ ગઈ

એક સાંજે એ એટલી હતી. થઈ ગઈ કે પરમહંસ નિત્યાનંદે એમ અનુભવ્યું કે જેને તુરંત પૂરી કરવી જોઇએ. એમણે અનુભવ્યું કે જે જીવન તેઓ જીવી રહ્યા છે તેનો તેમણે ત્યાગ કરવો જોઇએ. અને જરાપણ વિલંબ કર્યાં વગર તે જીવન માં પ્રવેશ કરવો જોઇએ, જેની એમને શોધ છે. જે જીવન તેઓ જીવી રહ્યા છે તેને હવે તેઓ વધુ જીવવા નથી માંગતા.

પરમહંસ નિત્યાનંદ પોતાના આ નિર્ણય પહેલા પોતાની માતાને જણાવવા માંગતા હતા. તેઓ એમને અત્યાધિક પ્રેમ કરતા હતા. અને એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે એમની માતા ને શક્ત અટલું ઓછું કષ્ટ થાય શકે. તે રાત્રે આશરે દસ વાગે તેઓ પોતાની માતા પાસે ગયા અને પૂછ્યું જો હું મરી જાઉં તો તમે શું કરશો ? એમની મા એ કહ્યું હું આટલી અશુભ વાત મને શા માટે પૂછી રહ્યો છું તકલીફ ? પરમહંસ નિત્યાનંદ કહ્યું કોઇ નહીં, કોઇ વિશેષ વાત નથી. હું તો ફક્ત અમસ્તા જ જાણવા માંગતો હતો. તેમની મા એ ભાગ્યદીન થઈને કહ્યું હું શું કરીશ ? જો એવું થાય તો મારે એ સ્વીકારવું પડશે. ત્યારે પરમહંસ નિત્યાનંદે પોતાની મા ને ઘર ત્યાગ કરવાની ઇચ્છા જાહેર કર્યો.

આ સાંભળીને એમની માતાના આંસુ છલકી આવ્યા. દુઃખથી એમનું શરીર કંપવા લાગ્યું. હું જાણતી હતી કે એક દિવસ તું ચાલ્યો જઈશ. એમણે પોતાની માતા ને પૂછ્યું કે, હું ઘર છોડી ને જાઉં એવી તમારી ઇચ્છા નથી ? તેમની મા એ કહ્યું ના હું જાણું છું કે તને જવાની ઇચ્છા છે. જ્યાં ઘર છે, અને હું એ ઇચ્છું છું કે તું તે જ કરે જે જીવનમાં કરવા ઇચ્છે છે. હું તને એમ કરવા માટે રોકી શકતી નથી, પણ હું તને જતા નથી જોઈ શકતી. એટલા માટે હું રડું છું.

પરમહંસ નિત્યાનંદ પોતાની મા નો શતવિહીન પ્રેમ જોઈને આકુળશક્તિ થઈ ગયા. તે ઘેરા આધ્યાતમાં હતા છતાં ઇચ્છતી હતી કે તેમનો પુત્ર તે જ કરે જે તેની ઇચ્છા છે. તેમણે તેમના માર્ગ માં આવવાનો પ્રયાસ ન કર્યો, મા ની નિષ્ઠા પર અને સ્વાર્થી રહિત પ્રેમમાં તેમને અંદર સુધી ઝંઝાળી નાખ્યા, તે સાયે જ નિઃસ્વાર્થો હતી.

Page 21

પરમહંસ નિત્યાનંદ જેમનુ નામ છે !

ભારત અને નેપાળ ની પાર

બધા મહાન તીર્થ સ્થળોમાં

અસ્તિત્વીય ઉર્જા ના સ્વર ગુંજાયમાન થઈ રહ્યા છે

જેમાં થયુ તે જ ધ્યાનાવસ્થા ની સ્થિતિ છે.

પરમહંસ નિત્યાનંદ ની જ્ઞાન - પ્રાપ્તિ

ની તે। લાલસા તેમને ભારત અને

નેપાળની પાર લઈ ગઈ. હિમાલયમાં તપોવન થી, દક્ષિણ માં કન્યાકુમારી સુધી, અને પશ્ચિમ માં દ્વારકા થી પૂર્વ

તરફ કલકત્તા સુધી જ્ઞાન ની શોધ માં નવ વર્ષ સુધી ભ્રમણ કર્યું. પોતાના અસ્તિત્વ ને પૂર્ણપણે એક રૂપ કરવાનો

તેમનો અનુભવ આ કાળ માં ચરમ સીમા પર પહોંચેલો. આ દરમ્યાન તેમણે હજારો માઈલ પદ યાત્રા કરી.

મહાવતાર બાબાજી

મહાવતાર બાબાજી હિમાલય ના એક જાગૃત મહાપુરુષ છે બાબાજી થી

હિમાલય માં પરમહંસ નિત્યાનંદ ને એ સમયે દર્શન આપ્યા, જ્યારે તે જ્ઞાન ની શોધ માં ભ્રમણ કરી રહ્યા હતા. તે બાબા જ હતા, જેમણે તે ભેટ દરમ્યાન નિત્યાનંદ

ને પરમહંસ નિત્યાનંદ કહ્યું હતુ. આજે પણ તેઓ આજ નામ થી ઓળખાય છે.

આજે

પરમહંસ નિત્યાનંદ હિમાલય ની શૃંખલાઓ માં અને અન્ય ઉચ્ચ ઉર્જા કેન્દ્રો માં સમય-સમય પર જઈને પોતાના શિષ્યોને માર્ગ દર્શન આપે છે. આધ્યાત્મિક ભ્રમણ દ્વારા

તેઓ ના મન માં પરિપૂર્ણ થવાની ગહન ઈચ્છા ને સર્જીત કરે છે

હિમાલય ની યાત્રા ૨૦૦૭

Page 22

ભ્રમણ દરમ્યાન તેઓ આ રુદ્રાક્ષ હમેશા પોતાની પાસે રાખતા. પાણી પીતા પહેલા તે ઓ રુદ્રાક્ષ ને નાખીને ઊર્જા ની તપાસ કરતા ને પછી તે પાણી પીતા

પવિત્ર રાખ રાખવાનો આ કેસરિયા યેલો જ્ઞાન ની શોધ માં ભ્રમણ ના સમય હમેશા તેમની સાથે રહેતા.

રુદ્રાક્ષ ની આ માળા તેઓ ભ્રમણા દરમ્યાન સદા પહેરતા હતા.

સ્પર્શ ચિકિત્સા નો પ્રથમ ચમત્કાર

હિમાલય શૃંખલાઓ માં ૧૭૦૦૦ ફૂટ ઉંચાઈ પર તપોવન થી પાછા કરતા, પરમહંસ નિત્યાનંદે સેના ની એક ટ્રક માં લિફ્ટ લીધી. તે ટ્રક ખીણ ઉપરથી પસાર થતો હતો ત્યારે તેમને ધક્કો લાગ્યો અને એક ઝાડ ના થડ પર પડયા, જેનાથી તેમની મેરુદંડ ગંભીર રેપમાં ઘાયલ થઈ ગયો. સેના ના ડોકટરે તેમને ૧૫ દિવસ વિશ્રામ ની સલાહ આપી પરંતુ નિત્યાનંદે તેમની એક વાત ન સાંભળી. ઘાયલ સ્થળ પર પોતાની હથેળી પર રાખી અને ચાલતા રહ્યા. જયારે હરિદ્વાર માં તેમનો એક્સ રે લીધો તો તેમના સિવાય બધા હેરાન હતા. તેમની ઈજા પૂરેપૂરી ઠીક થઈ હતી. આ નાનકડી ઘટના થી પરમહંસ નિત્યાનંદ ને અહેસાસ થઈ ગયો કે તેમની આ સ્પર્શ કરીને ઠીક કરવા વાળી પધ્ધતિ ને તેઓ એક દિવસ વિશ્વ ના કરોડો લોકોને પહોંચાડશે.

આજે

પરમહંસ નિત્યાનંદ દ્વારા પ્રારંભ કરાયેલી અરોગ્ય (હીંલર) કરવા ની આ પધ્ધતિ મોટા સ્તર પર વિશ્વ ને નિ:શુલ્ક પરમહંસ નિત્યાનંદ સ્પીરીચ્યુઅલ હીલીંગ સેવા પ્રદાન કરી રહી છે.

Page 23

ઘાટ, બનારસ મૃત્યુ પર વિજય

પવિત્ર ગંગા નદી ના કિનારે સ્થિત આ સ્મશાનઘાટને બનારસ નાં અત્યંત પવિત્ર સ્થળ સમજવામાં આવે છે. અહીં માનવીય શરીરોને ભગવાન શિવે આ સ્થાન પર બ્રહ્માંડ ની રચના કરી હતી.

અહીં પરમહંસ નિત્યાનંદે સ્વયં મૃત્યુ નો ચેતન અનુભવ થઈ ચુક્યો છે જયારે તેઓ ગહન ધ્યાનાવસ્થામાં હતા. આ ગહન અનુભવ પછીથી તેઓ જાણી ગયા કે આ ધરતી પર મનુષ્ય જાતિ ને સર્વાધિક ભયભીત કરવા વાળી વસ્તુ મૃત્યુ ને તેમણે જાણી લીધું છે.

જ્ઞાન ની તલાશ માં ભટકતા અંતત: તેમને નિત્ય આનંદ ની સ્થિતિ પ્રાપ્ત થઈ. જ્ઞાન પ્રાપ્તિ પછી આ તેમનું પ્રથમ ચિત્ર છે જયારે તેમની આંખી ની જ્વાલા સમાપ્ત થઈ ગઈ હતી. ફક્ત નિર્મળતા વિદ્યમાન હતી. રાજશેખરન પરમહંસ બની ચુકયા હતા.

આજે

પરમહંસ નિત્યાનંદ કહે છે આધ્યાત્મિક વિકાસ માટે અધ્યાત્મિક ભ્રમણા એક મહાન તકલીફ છે. બ્રહ્માર્ય પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમ્યાન પરમહંસ નિત્યાનંદ પ્રતિભાગીઓ ને વૈરાગીઓ ના રૂપ માં ભિક્ષા માંગવા મોકલ્યા, તેમણે કહ્યું, વૈરાગી બનીને ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાની આ કલા ભાવનાત્મક ચંચલતા થી મુક્તિ અપાવે છે જયારે તમે ભિક્ષા માંગવા જાઓ તો જે તમને મળે તેનાથી ખુશ ન થાવ અને જો તમે ખોઈ નાખો તો તેનાથી દુ:ખી ન થાય.

Page 24

જ્ઞાન પ્રાપ્તી થઈ ગયા બાદ ના શરૂઆતના દિવસોમાં

અસોમ સત્તા ના અદ્રશ્ય હતા ત્યારે માગશન લેતા, પરમહંસ નિત્યાનંદ ઓમકારેશ્વર (મદ્ય પ્રદેશ) થી તામિલનાડુ, (દક્ષિણ ભારત) માં અભયકાં માટે કાવેરી નદી ના કિનારે ઉતર્યા. ભક્તજનો દ્વારા લાવેલ ભોજન ગ્રહણ કરીને તથા ખુલ્લા આકાશમાં અથવા ઝૂપડામાં રહીને તેમણે એકાંત માં તથા જનસમૂહ ની સાથે પૂજા હવન ઈત્યાદિ કર્મકાંડ કર્યા. એમણે લોકોને ધ્યાન શિખડાવ્યુ, તથા જીવન ની સમસ્યાઓ ના સમાધાન શોધવામાં મદદ કરી, શ્રદ્ધા જ સ્વામીજી ની રોગ સાજા કરવાની (હીલિંગ) ચમત્કારિક શક્તી ની ખબર જંગલ માં આગ ની જેમ ફેલાઈ ગઈ.

એક સપનું જે સાકાર થયુ

મેં પરમાનંદ તકનીક શોધી છે. મારો ઉદ્દેશ્ય પ્રત્યેક મનુષ્ય ને એ અનુભવ કરાવવાનો છે, કે તે અનુઠા છે, અનંત છે અને પરમાનંદ જ તેમનો સ્વભાવ છે.

પરમહંસ નિત્યાનંદ

પરમહંસ નિત્યાનંદ ને આશ્રમ ની ભૂમિ ની બાબત માં સ્વપ્ન માં જ દર્શન થઈ ચૂકયા હતા. બેંગલોર ની સીમા પર વ્યાપક ક્ષેત્ર માં સ્થાપેલ આ આશ્રમ ની પવિત્ર ભૂમિ માં પવિત્રતા ના પ્રતીક ના રૂપ માં એક જુનુ વડનું ઝાડ, અને એક જ્ઞાની મહાત્માની સમાધિ છે . કહેવાય છે અહીં મહાત્માઓ વસો રહ્યા. પરમહંસ નિત્યાનંદે સ્વયં જગ્યા ની શોધ કરી અને ૨૦૦૩ એ પોતાના ૫૬ માં જન્મ દિવસે ના સુઅવસર પર બેંગલૂરે સ્થિત બિડાડી માં અનેક રાજનેતાઓ ની ઉપસ્થિતિમાં પરમહંસ નિત્યાનંદ અને અધ્યાત્મિક ગુરુઓ એ સમારોહ માં ધ્યાનપીઠમ ને વિધિપૂર્વક પ્રતિષ્ઠાપીત કર્ય.

Page 25

પરમહંસ નિત્યાનંદા

પરમહંસ નિત્યાનંદા આપણી વચ્ચે હાલ વિધમાન જીવન મુક્ત માસ્ટર છે. ધ્યાન અને આંતરિક પરમાનંદના વિશ્વવ્યાપી આંદોલન દ્વારા નિત્યાનંદા રોજીદા તણાવ જેવી વ્યવહાર પરિસ્થિતિ અને જીવન મુક્તિ જેવી ગહન ખોજ માટેના ઉત્કે લો બતાવે છે.

નિત્યાનંદાએ નાની ઉંમરે જ ઘર છોડયું અને ભારતના ચારે ખૂણે યાત્રા સ્થળોમાં ફર્યાં અને અનેક યોગીઓ અને તાંત્રિકોના સંપર્કમાં આવ્યા. ધ્યાન, યોગ, જ્ઞાન, ભક્તિ, તંત્ર અને બીજા પૂર્વના આધ્યાત્મિક વિજ્ઞાનો દ્વારા તેમને આત્મજ્ઞાન થયુંં. માનવીય સ્વભાવના હાર્દ અંગેની તેમની પ્રબુદ્ધ સૂઝને આધારે નિત્યાનંદાએ સમગ્ર માનવ જાત માટે તેમનું મિશન નક્કી કર્યું છે.

વૈદિક પરંપરામાં મૂળભૂત શ્રદ્ધા સાથે વિશ્વના બધા ધર્મોને અંતિમ સત્ય પામવાના માર્ગ તરીકે સ્વીકારતા નિત્યાનંદા વિશ્વભરમાંથી વધા સમાજ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર અને જાતિના લોકોને આકર્ષે છે.

ભારતમાં બેંગ્લોર નજીક બીડડીમાં આવેલ નિત્યાનંદા ધ્યાનપીઠમ આશ્રમ, ૨૦૦૩માં શરૂઆત થઈ ત્યારથી જ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક કટ્ર્બ બન્યા છે. આ સંસ્થામાં અગણિત સેવાભાવ પ્રવૃતિઓ અને કાર્યક્રમો થાય છે. વિશ્વભરમાં વ્યાપેલા આશ્રમો અને કેન્દ્રો, Quantum spiritualityના કાર્યક્રમો યોજે છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ એકબીજામાં ભળીને પરમાનંદમય જીવન સર્જે છે.

આ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ધ્યાન, યોગ, કોપર્ટ, લીડરશીપ પ્રોગ્રામ, નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પદ્ધતિ દ્વારા વિનામૂલ્યે શક્તિ હીલીંગ, યુવાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, કલા અને સંસ્કૃતિને ઉત્તેજન, સત્સંગ, વિનામૂલ્યે સારવાર અને આંખના ઓપરેશન, વિશ્વભરમાં આશ્રમોમાં સદાવ્રત. આશ્રમના ગુરુકુલ દ્વારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ, ભારતમાં આધ્યાત્મિક કેળવણીનો એક વરદપ્રસાદી નિવાસી કાર્યક્રમ વિ.નો સમાવેશ થાય છે. લોસ એન્જેલ્સ, યુએસએ સ્થિત “લાઈફ બ્લીસ ફાઉન્ડેશન” દ્વારા નિત્યાનંદાના પ્રમાણિત શક્તિશાળી ઉપદેશો અને ધ્યાન પદ્ધતિઓનો ઉત્તર અમેરિકા, યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં પ્રસાર કરવામાં આવે છે.

નિત્યાનંદા કહે છે:વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલિન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે ત્યારે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય સેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન યૌશિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રેપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઇએ.

કાર્યક્રમો અને શિબિરો

નિત્યાનંદા મિશન વિશ્વભરમાં લાખો લોકોને શરીર, મન અને આત્માના સ્તરે લાભ આપવા માટે વિશિષ્ટ મેડિટેશનના કાર્યક્રમો યોજે છે તેમના થોડા નીચે પ્રમાણે છે.

Page 26

આંતરીક ઉજાગરણ (Inner Awakening)

આંતરીક ઉજાગરણ ઉત્કટ પરિવર્તનકારી ‘માસ્ટર’ કાર્યક્રમ છે. આ ૨૧-દિવસનું ઊર્જા ચક્ર છે. આમાં ભૌતિકમાંથી દિવ્યતા તરફ જવાનો એક માર્ગ કિમિયો છે. સાચા સાધક પર કામ કરી તેને પરમ તરફ દોરવા માટે માસ્ટર પૂર્ણત: રીટે હાજર હોય છે. વઘુમાં, ઉત્કટ ઊર્જા ક્ષેત્ર, બીડાડી આશ્રમમાં ૨૧ દિવસ રહેવાનો જીવનભરનો લ્હાવો મળે છે. નિત્યાનંદ કહે છે,

Inner Awakening કાર્યક્રમ દરેક વ્યક્તિમાં જીવન મુક્તિના દરેક પરિમાણને પેદા કરવા માટે પ્રયોજેલ છે.

મારો દરેક કાર્યક્રમ એક ભાગને, મારા એક પરિમાણને તમારામાં પેદા કરે છે. ટૂંકમાં તરફ, લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૧ (LBP-૧) ‘આનંદ પૂર્ણ જીવન’ એ એક ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-૨ (NSP) – ‘મૃત્યુ સુધી રીટે અનુભવવું’ એ ભાગને પેદા કરવા પ્રયોજ્યો છે. નિત્યયોગ એ બીજા એક ભાગનું ‘યોગી શરીર’ માટે પ્રયોજ્યો છે. દરેક કાર્યક્રમ તમારામાં જીવનમુક્તિનો એક ભાગ પેદા કરવા બનાવ્યો છે.

એક પરિમાણનો અનુભવ થાય ત્યારે એક જાતુંન દ્વાર મળે છે, એક પ્રેરણા, લાગણી વધારે ઉંડા ઉતરવાની, કમભાગ્યે જીવનમુક્તિમાં પ્રવેશવા અને જીવન મુક્તિમાં રહેવા માટે આ એક દ્વાર પુરતું નથી. એ તો માત્ર જીવનમુક્તિની ઝલક આપે છે.

Inner Awakening કાર્યક્રમ પૂર્ણ રીટે પ્રયોજેલો છે. એ નિત્યાનંદમ્, નિત્ય યોગ, વિ. બધા કાર્યક્રમોને ભેગા કરી એનાથી પણ કંઇક વધુ છે. જીવનમુક્તિના મારામાં છે તે બધાંય પરિમાણો તમારામાં પેદા કરે છે. સંપૂર્ણ વસ્તુ તમને એક સાથે મળે છે.

જીવન તમારામાં બહુહદિશામાં નવા પરિમાણો લાવી રહ્યું છે એ સમજણ સાથે દરેક ક્ષણે જીવવું એજ જીવન મુક્તિ.

લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ

પ્રબુદ્ધ ગુરુની હાજરીમાં રહેવાનો ઉત્કટ અને પરિવર્તનકારી અનુભવ માટેનો આ એક નિવાસી કાર્યક્રમ છે. લાઈફ બ્લીસ એન્જીનીયરીંગ (LBE) બેંગલોર આશ્રમમાં ૯૦ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમને યોગ અને ધ્યાન દ્વારા તમારા ‘સ્વ’ના ઉંડાણમાં લઈ જાય છે. અને તમારી આંતરીક ક્ષમતા ની ચરમસીમાએ લઈ જવામાં મદદ કરે છે.

પરમહંસ નિત્યાનંદ પાસેથી પ્રત્યક્ષ રૂપે તમારા શરીર અને ઉનને પ્રબુદ્ધ જીવન માટે તૈયાર કરો.

LBEમાં તમે,

  • જીવન મુક્તિના રેપમાં જીવનને ખરા રેપમાં અનુભવશો,

  • પરમહંસ નિત્યાનંદએ પોતે આપેલ વાર્તાલાપ અને ધ્યાન દ્વારા પ્રાચીન આંતરિક વિજ્ઞાન આત્મ જાગૃતિના વિજ્ઞાને શીખશો અને આત્માત્મક કરશો.

  • પતંજલિના યોગસૂત્રના આધારે નિત્યાનંદએ પ્રયોજેલા નિત્ય યોગ - પબુદ્ધતા માટેના યોગ-ના દરોજ અભ્યાસ દ્વારા યોગીક શરીર બનાવશો. નિત્ય યોગ શરીર, મન અને ‘સ્વ’ને સથોજીને વધુ શક્તિ, માનસિક સ્પષ્ટતા, શારીરિક અને ભાવનાશીલ સ્વાસ્થય આપે છે.

  • ‘આંતરિક ઉજાગરણ’ કાર્યક્રમમાં ભાગ લેશો, આ માસ્ટર સાથેના ૨૧-દિવસનો ઉત્કટ પ્રબુદ્ધતાનો કાર્યક્રમ જીવનના હેતુ શોધવા અને તમારા મનની પકડમાંથી ઉપર ઉઠવા માટેનો ઉકેલો અને ધ્યાન, દૈનિક નિત્ય યોગના સત્ર, નિત્યા સ્પીરીટ્યુઅલ હીલીંગની દીક્ષા, વિ. નો સમાવેશ થાય છે.

  • સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રીટે અગત્યના સ્થળોની યાત્રા કરી શકશો જેવાં કે પરમહંસ નિત્યાનંદનું જન્મ સ્થળ તિરુવન્નમલાઈ, પતંજલિનું જન્મસ્થળ ગોંડલમાં.

Page 27

  • મન-શરીર સંત્રમ વિષયની સમજણ અને જીવનને ઉત્સવ તરીકે કેવી રીતે જીવાય એ વિષે ગહન સૂઝ અને સમજણ માટે અભ્યાસ વિ, ચર્ચાઓ અને વાદવિવાદ માં ભાગ લેશો.

  • જવાબદારી પૂર્વક સમાજ સેવા માટે અને તમારી સર્જનાત્મકતા અને બૌદ્ધિકતાની ક્ષમતાને વિસ્તારવા માટેની યોજનાઓની કલ્પના, પ્રોજેક્ટન અને અમલ કરશો.

  • બેંગ્લોર બેંગ્લોર આશ્રમમાંના રહસ્યવાટી વટવૃક્ષની આસપાસના ક્ષેત્રમાં સતત આંતરિક હીલીંગ અનુભવશો.

  • દિવસના બધા જમણ વખતે સાત્વિક આયુર્વેદિક ભોજન માણશો.

વિશ્વભરમાંથી લોકો એ કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના આંતરિક અવકાશ અને બાહ્ય જીવનમાં Quantum છલાંગ અનુભવશો.

કલ્પતરૂ

આ એક દિવસના મેડિટેશન પ્રોગ્રામમાં તમારામાં જીવન મુક્તિના બીજ નંખાય છે. કલ્પતરૂ દ્વારા તમને મળશે:

શક્તિ - જીંદગીમાં જે બદલાવાની જરૂર હોય તે સમજવા અને બદલવા માટેની શક્તિ.

બુદ્ધિ - જીંદગીમાં જે બદલાવાની જરૂર નથી તેને સમજીને સ્વીકારવાની બુદ્ધિ.

યુક્તિ - ગમે તેટલું બદલવાનો પ્રયત્ન કરો પણ તમે જે વાસ્તવિકતા તરીકે જુઓ છો તે પોતે જ એક સતત બદલાતું સ્વપ્ન છે તે સમજવા અને સ્વીકારવાની સ્પષ્ટતા.

ભક્તિ - શ્રદ્ધા, સવિકલ્પ, શક્તિ અને પરમ સાથે ગહન જોડાણની લાગણી.

મુક્તિ - આ ચારે વચ્ચે સંવાદિતા સધાય ત્યારે મળતી આંતિમ મુક્તિ, જીવન મુક્તિ.

આ કાર્યક્રમ તમને તમારા કાર્યો અને હેતુઓ વચ્ચે સંવાદિતા લાવવાની ઊંજોથ સક્રિય કરે છે જેથી તમે સફળતા અને આંતરિક પરમાનંદ સાથે જીવો છો.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ -1, આનંદ સ્કુરણા પ્રોગ્રામ (LBP Level-1, ASP)

તમારામાં શક્તિ પ્રગટાવો.

તમારામાંના સાત મુખ્ય ચક્રો અથવા સુક્ષ્મ ઉર્જા કેન્દ્રોને તણાવ મુક્ત કરી તેમને શક્તિશાળી બનાવતો ચક્ર આધારિત મેડિટેશન પ્રોગ્રામ. જે તમારી લોભ, ભય, ચિંતા, ધ્યાનાકર્ષણની જરૂરિયાત, તણાવ, અહમ અને અસંતોષ જેવી વિવિધ લાગણીઓ બાબતે બૌદ્ધિક અને અનુભવ કક્ષાએ સ્પષ્ટ સમજણ આપે છે. આ કાર્યક્રમ ભૌતિક કક્ષાએ આધ્યાત્મિક અસર પેદા કરવા ડીઝાઇન કરેલ છે. તમારા પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરવા માટેનો સચોટ ઉંડેલ છે. તમે કોઇ એક લાગણીમાંથી મુક્ત થાવ છો ત્યારે તેમને નવી દુનિયા અને નવી શક્તિનો અનુભવ થાય છે. વિશ્વભરમાં લાખો લોકોએ અનુભવેલ, આ ખૂબ જ અસરકારક શિબિર છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ-2, નિત્યાનંદ સ્કુરણા પ્રોગ્રામ (LBP Level-2. NSP)

મૃત્યુનું રહસ્યોદ્ઘાટન

આ મેડિટેશન કાર્યક્રમમાં મૃત્યુની પ્રક્રિયા પરથી પડદો ઉઠાવીને જીવનપ્રતિ નવી દ્રષ્ટિ ખુલ્લી કરે છે. આ કાર્યક્રમ ગુણાત્મક ભાવ, આનંદ, પૌડ વગેરે આપણી સાથે વણાઇ ગયેલી અજાગૃત લાગણીઓથી જે બધી જ મૃત્યુના અંતિમ ડરમાંથી ઉભી થાય છે, મુક્ત થવા માટે અવકાશ ઉભો કરે છે એ કુદરતી સમજ શક્તિ, સ્વયં સ્ફુરિત ઉત્સાહ પ્રેરિત નવા જીવનનું પ્રવેશદ્વાર છે.

Page 28

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ - ૩ આત્મ સ્કુરણા પ્રોગ્રામ (LBP Level-3 ATSP)

તમારા “સ્વ” સાથે અનુસંધાન કરો.

આ તલસ્પર્શી કાર્યક્રમ મનની કાર્યપ્રણાલીનું સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી, મનથી દોરવવાને બદલે મનના સ્વામી કેવી રીતે બનવું તે અનુભવજન્ય રીતે બતાવે છે. તત્વજ્ઞાન સ્પષ્ટતા અને સંશ્લેષણ પેદા કરવા માટે એ વૈલક્ષણ્ય બૌદ્ધિક સમજણ સાથે શક્તિશાળી મેડિટેશન શીખવે છે.

લાઈફ બ્લીસ પ્રોગ્રામ લેવલ 3 - ભક્તિ સ્કુરણા પ્રોગ્રામ (LBP Level-3 BSP)

તમારી ઉપાસનાને પણ કરો.

આ કાર્યક્રમ બીજાઓ અને તમારા ‘સ્વ’ સાથે જોડાવાના વિવિધ પરિણામોને પ્રગટ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સંબંધ એ તમારા પોતાના અજ્ઞાત પાસાઓને ઉજાગર કરી તમારી સમક્ષ પ્રગટ કરે છે.

લાઈફ બ્લીસટેકનોલોજી (LBT) : જીવન વિજ્ઞાનનો વિનામૂલ્ય નિવાસી કાર્યક્રમ

લાઈફ બ્લીસ ટેકનોલોજી (LBT)એ ૧૮ થી ૩૦ વર્ષના યુવાઓ માટેનો નિવાસી કાર્યક્રમ છે. પૂર્વની યૌદિક શિક્ષણ પધ્ધતી આધારીત આ કાર્યક્રમ આધ્યાત્મિક યુવાવર્ગને સારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક આરોગ્ય અને વ્યવહારે જીવન માટે કારીગરી શીખવવા માટે ડીઝાઈન કરેલ છે. સર્જનાત્મક સમજણ અને નિર્ખાલસતા પોષીને તથા વ્યવહારે કારીગરી શીખવીને આ આધ્યાત્મિક રીતે સ્વાવલંબી અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યુવા તૈયાર કરે છે. સૌથી વધુ તો એ જીવન મુક્ત માસ્ટર સાથે રહેવાની અને તેમની પાસેથી શીખવાના જીવનમાં ક્યારેક જ મળતી અમૂલ્ય તક આપે છે.

નિત્યાનંદમ્

સાધકો માટેનો મેડિટેશનનો ઉચ્ચતર કાર્યક્રમ આમાં માસ્ટરની હાજરી અને તીવ્ર શક્તિ ક્ષેત્રથી સાધક નિત્યાનંદની શિખરો પર ચડી જાય છે એમાં મેડિટેશન, સેવા, માસ્ટરત્વની હરીફાઈમાં બેસવું, વ્યક્તિગત સમર્પણ થાય છે.

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ:

નિત્યાનંદા અનેક શારીરિક અને માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપનાર ઊર્જા આધારિત ઉપચારનું વિજ્ઞાન અને સેવા આપે છે.

નિત્યાનંદા લોકોને નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ પધ્ધતિમાં ઉપચારક બનવા માટે દીક્ષા આપે છે. આ દીક્ષા પામેલા ઉપચારકો વિશ્વભરમાં દરરોજ ૨૦,૦૦૦ લોકોને નિ:શુલ્ક સેવા દ્વારા ઉપચાર આપે છે.

નિત્યાનંદા મિશનની પ્રવૃત્તિઓ

વિશ્વભરમાં મેડિટેશન અને વ્યસન મુક્તિ શિબિરો : આજ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.

નિત્યા સ્પીરીચ્યુઅલ હીલીંગ : કોસ્મીક એનર્જી હીલીંગ પધ્ધતિમાં ૫૦૦૦થી વધુ માન્ય હીલર દ્વારા વિનામૂલ્યે હીલીંગ કરવામાં આવે છે. વિશ્વભરના આશ્રમો અને કેન્દ્રો દ્વારા દરરોજ ૨૦,૦૦૦ વ્યક્તિઓને માનસિક અને શારીરિક હીલીંગનો લાભ અપાય છે.

અન્નદાન : બધા આશ્રમોના અન્ન મંદિર દ્વારા દર અઠવાડીયે મુલાકાતીઓ, ભક્તો અને શિષ્યોને આરોગ્યપ્રદ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.

મિત્યાનંદ સંપ્રદાય અને તેની તાલીમ : સન્યાસી, બ્રહ્મચારી

Page 29

અનેબ્રહ્મચારણ તરીકે દીક્ષીત સાધકો, યોગ, મેડીટેશન, ગહન આધ્યાત્મિક ક્રિયાઓ, સંસ્કૃત, વેદ ઉચ્ચારણ, જીવન કળાની વષૉની સધન તાલીમ લે છે. આ સાધકો નિત્યાનંદ મિશનના વિશ્વભરના આશ્રમોમાં ૧૦૦% સ્વયં સેવક તરીકે મિશનની પ્રવૃતિઓ ચલાવે છે.

નિત્ય યોગ : મહર્ષિ પતંજલિના મૂળ યોગ સૂત્રના આધારે વિશ્વભરમાં ક્રાંતિકારી યોગ પ્રક્રિિ શીખવાડાય છે.

મંદિરો અને આશ્રમો : વિશ્વભરમાં ૩૦ થી વધુ પૈડીક મંદિરો અને આશ્રમો.

જેલમાં મેંડીટેશન પ્રોગ્રામ : જેલો અને રીમાંડ હોમમાં અંતિમવાટી વલણોને સુધારવા મેંડીટેશન પ્રોગ્રામ યોજવામાં આવે છે. અંતેવાસીઓમાં આક્શકારક પરિવર્તન જોવા મળ્યાં છે.

તબીબી શિબિરો : વિના શુલ્ક સારવાર, એલોપથી, હોમીઓપથી, આયુર્વેદ, એકયુપંકચર, આંખોના ચેક અપ, આંખોની સર્જરી, બનાવટી અંગોનાં ડોનેશન, સ્પીરોગ અને ઘણી બધુ.

ગ્રામીણ વિસ્તારના બાળકોને મદદ : સ્કૂલ માટે મકાનો, સ્કૂલ ગણવેશ, શૈક્ષણિક સાધનો, ગ્રામીણ શાળાઓમાં વિનામૂલ્યે અપાય છે.

લાઈફ બ્લીસટેકનોલોજી : જીવન કળા અને આધ્યાત્મ વિજ્ઞાન શીખવતો યુવાનો માટે બે વષ/ત્રણ માસનો વિનામૂલ્યે કાર્યક્રમ.

કોપોરેટ મેડીટેશન પ્રોગ્રામ : આંતર સૂઝથી મેનેજમેન્ટ, નેતૃત્વ કળા, સંઘ ભાવના પર કેન્દ્રીત કોપોરેટ કંપનીઓ માટે ખાસ કાર્યક્રમ. આમાં માઈક્રોસોફ્ટ, એટી એન્ડ ટી, કવલાલોકમ, જેપી મોર્ગન, પેટ્રોબ્રાસ, પેપ્સી, ઓરેકલ, AAPI વિ.નો સમાવેશ થાય છે.

નિત્યાનંદ ગુરુકુલ : પૈડિક શિક્ષણ પધ્ધતિનો સમન્વય કરતી શિક્ષણનો આધુનિક પૈજ્ઞાનિક અભિગમ - બાળકની આંતરિક સમજણને દબાણ કે સ્પર્ધાના ભય વગર ખિલવે છે અને તેની રક્ષણ આપે છે.

નિત્યાનંદા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ ટ્રેનીગ : ત્રણસોથી વધુ શિક્ષકોને પરિવર્તનકારી મેડીટેશન પ્રોગ્રામ, કવલાલોકમ મેમરી પ્રોગ્રામ, નિત્ય યોગ, હીલીંગ અને હીલીંગ પ્રોગ્રામ, સ્પીરીચ્યુઅલ પ્રેકટીસ પ્રોગ્રામ વિ. શીખનવાની ટ્રેનીગ આપી છે.

મીડિયા : નિત્યાનંદાના પરિવર્તનકારી ઉપદેશોને લગતા લાખોં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાન પત્રો અને મેગેઝીનોમાં પ્રકાશિત કરાય છે.

નિત્યાનંદ પબ્લિશર્સ : ૫૦૦ થી વધુ પરમહંસ નિત્યાનંદાના વ્યાખ્યાનોને નકલ કરી, મઠારી અને પ્રકાશિત કરી પુસ્તક, DVD અને CDન રૂપમાં સ્ટોરમાં ઉપલબ્ધ કરાય છે.

લાઈફ બ્લીસ ગેલેરી : નિત્યાનંદાના વ્યાખ્યાનોને રેકોડીંગ અને પુસ્તકો તથા નિત્યા કિર્તનના ૨૭ ભાષાના રેકોડીંગનું વિશ્વભરમાં સ્ટોર અને મોબાઈલ શોપ દ્વારા વેચાણ કરવામાં આવે છે.

નિત્યાનંદ મેડીટેશન અને હીલીંગ સેન્ટ્રો : વિશ્વભરમાં મેડીટેશન અને હીલીંગની સેવાઓ આપે છે.

નિત્યાનંદ સંગીત અકાદમી : સંગીત, નૃત્ય અને કલાના બીજા સ્વરૂપોનું શિક્ષણ અને પ્રોત્સાહન નાના અને મોટા સૌને માટે પ્રત્યક્ષ અથવા ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવે છે.

યુ-ટ્યુબ ઉપર ફ્રી ઉપદેશો : www.youtube.com પર ૫૦૦થી વધુ વ્યાખ્યાનો ઉપલબ્ધ છે. આના દ્વારા માસ્ટરનુ જ્ઞાન સહેલાઈથી સૌને મળીરહી છે. આ વ્યાખ્યાનો સૌથી વધુ જોડાય છે.

વૈજ્ઞાનિકો અને સંશોધકોને સહાય : આધ્યાત્મિક શક્તિ અને હીલીંગના વિષયમાં સંશોધન દ્વારા વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો અવકાશ પુરવાનો સતત પ્રયત્ન.

નિત્યાનંદ યુથ ફાઉન્ડેશન : ભાવનાશીલ યુવકોનું જૂથ કે જે શાંતિ અને જીવન મુક્તિના સહિયારા આદર્શ સાથે દિવ્ય અને ગતિશીલ સમાજનું ઘડતર કરે છે.

નિત્યા ઘીર સેવા સેના : આનંદ સેવકનું આ સ્વૈચ્છિક જૂથ પોતાના રેપાંતર દ્વારા માનવ જાતની સેવા માટે કાર્ય કરે છે એ આપતિસો વખતે પૂર્વવસન માટે રાહત કાર્યો પણ કરે છે.

Page 30

Contact Us :

Listed Below are some of the main centers of Nithyananda Mission.

USA:

Los Angeles

Life Bliss Foundation

9720 Central Avenue, Montclair, CA91763 USA

Ph. : + 1 909 625 1400

Email : [email protected], [email protected]

URL : www.lifeblissfoundation.org

MALAYSIA :

Kuala Lumpur

14, Jalan Desa Gombak 5, Taman Desa Gombak 53000 KL, MALAYSIA

Ph. : +601 78861644 / + 601 22350567

Email : [email protected], [email protected]

URL : www.mynithyananda.com

INDIA :

Bengaluru, Karnataka

(Spiritual headquarters and Nithyananda Vedic Temple)

Nithyananda Dhyanapeetam, Nithyanandapuri,

Off Mysore Road, Bidadi, Bengaluru - 562 109 Karnataka, INDIA

Ph. : +91 9742203311 / + 91 92430 48957

Email : [email protected]

URL : www.nithyananda.org

Varanasi, Uttar Pradesh

Nithyananda Dhyanapeetam

Leelaghar Bldg, Manikarnika Ghat, Varansai, INDIA

Ph. : +91 + 9918401718

Hyderabad, Andhra Pradesh

Sri.Anandeshwari Temple, Nithyananda Giri,

Pashambanda Sathamrai Village, Shamshabad Mandal

Rangareddy District - 501 218, Andhra Pradesh, INDIA

Ph.: + 91 +8413260044/ + 91 98665 00350

Salem, Tamil Nadu

Nithyanandapuri, 102, Azhagapurampudur

(Behind Sharada Collage), Salem - 636 016, Tamilnadu, INDIA

Ph. : +91 + 427 2449711

Tiruvannamalai, Tamil Nadu

(1008 Lingangal ulla Ananda Linga Kshetra)

Nithyanandapuri, Girivala Path

Tiruvannamalai-606604. Tamilnadu, INDIA

Ph. : +91 + 4175 237666, 9444991089, 9445056262, 9487452555

E-mail : [email protected]

27

Page 31

Rajapalayam, Tamilnadu

Nithyanandapuri, Kothainachiarpuram,

Sankaran Coil Road,

Rajapalayam, Virudhunagar District

Tamilnadu, INDIA

Ph. : + 91 + 4563 230001 / + 91 + 98241 30008

Pondicherry

Nithyanandapuri,

Embalam to Villanoor Main Road,

Embalam Post, Pondicherry -605 106 INDIA

Ph. : + 91 94420 36037 / + 91 9787667604

વધુ માહિતી માટે www.nithyananda.org વેબસાઈટની મુલાકાત લો.

નિત્યાનંદ ગેલેરીયા

પરમાનંદી જીવન માટે ઉત્પાદનોની વિશાળ શ્રેણી

  • નિત્યાનંદના દ્રષ્ટિવંત ઉપદેશો વિડીઓ, ઓડીઓટેપ,

CD અને પુસ્તકો ૨કથી વધુ ભાષાઓમાં

  • જીવંત સંગીત અને મેડિટેશન તથા આંતરિક શાંતિ માટે

ભજન કિટન. શરીર મન અને આત્માના કાયાકલ્પ માટે

  • મેડિટેશન અને યોગ માટે પુસ્તકો, શીટ અને CD

ઉત્તેજનાપૂર્ણ જીવન શૈલી માટે મંત્રેલ માળાઓ,

બ્રેસલેટ, ફોટોગ્રાફ, વસ્ત્રો અને ભેટ માટેની ચીજો.

  • પુરુષો અને સ્ત્રીઓ માટે શાંતિ અને ઉચ્યત્તર શક્તિ

માટે રેક્ષાના આભુષણો

વધુ માહિતી માટે www.nithyanandagalleria.com અને www.lifeblissgalleria.org ની મુલાકાત લો

અથવા [email protected] અથવા [email protected] પર Email કરો.

Living Enlightenment (Gospel of Paramahamsa Nithyananda)

Don't Worry be Happy

Instant Tools for Blissful Living

You can Heal

Follow Me In

The Door to Enlightenment

Songs of Eternity

You are no sinner

So you want to know the truth ?

નિત્યાનંદના ૫૦૦થી વધુ વ્યાખ્યાનો

http:// www.youtube.com / Lifeblissfoundation પર ઉપલબ્ધ છે.

28

Page 32

એમ કહેવાય છે કે આત્મજ્ઞાનની ગુરુની જીવન કથા વ્યક્તિને આત્મજ્ઞાન માટે પ્રેરણાદાયી બને છે. આ પુસ્તક પરમહંસ નિત્યાનંદ-એક યુગના મહાન ગુરુ - ના રોમાંચ પ્રેરક જીવનમાં રસપ્રદ હકીકતો અને ઘટનાઓ દ્વારા હોકીયું કરાવે છે. એ તેમની આત્મજ્ઞાન તરફની યાત્રા વર્ણવે છે.

‘જીવન રૂપાંતરણ માટે છે નહિ કે જ્ઞાન માટે’

  • નિત્યાનંદ

Ebook ISBN : 979-8-88572-146-2

PUBLISHED BY LIFE BLISS FOUNDATION

ISBN 81-406-07082-7

M.R.P in India only: Rs.30